હવે તમારા વાહનોની પી.યુ.સી. (PUC) સર્ટીફિકેટ મોબાઇલમાં ડાઉનલોડ કરો આ રીતે………
How to Download PUC Certificate Online PUC પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબનાસ્ટેપો અનુસરો : શું તમે જાણો છો કે માન્ય વીમા કવર, માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર અને માન્ય PUC પ્રમાણપત્ર એ ફરજિયાત દસ્તાવેજો છે જે દરેક વાહન માલિકે ભારતીય રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે સાથે રાખવા આવશ્યક છે. ભારતમાં જેમ, દરેક વાહન માલિક… Read More »