સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની ભરતીની જાહેરાત

By | January 24, 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની ૧૧ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પરીક્ષાની જાહેરાત. ૨૦૨૩

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી મા ફોર્મ ભરવાની શૈક્ષણીક લાયકાત 10 પાસથી ઉપર હોવી જોઈએ.  

18મી જાન્યુઆરી 2023 થી 17મી ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે. તમે અહિં આપેલી સત્તાવાર વેબસાઈટ પરથી અરજી કરી શકો છો.

ફોર્મ ભરવાની તારીખ.

ફોર્મ ભરવાની શરૂઆતની તા-૧૮ જાન્યુઆરી ૨૦૨૩ છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ છે.

ઓનલાઇન ફી ભરવાને છેલ્લી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩.

સુધારા વધારા માટેને તા-૨૩ થી તા-૨૪/૨/૨૦૨૩

કુલ ખાલી જગ્યાઓ ૧૧૪૦૯.

MTS ૧૦,૮૮૦.

હવાલદાર -૫૨૯

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

 

માર્કાશીટ જાતીનું પ્રમાણપત્ર

ઓબીસી ઉમેદવાર માટે નોન ક્રિમિલેયર્ફ સર્ટિફિકેટ.

આધાર કાર્ડ, ફોટો અને સહી.

મોબાઇ નંબર અને ઇ-મેલ આઇડી.

શૈક્ષણીક લાયકાત.- ધોરણ-૧૦ પાસ.

વરમર્યાદા.-૧૮ વર્ષથી ૨૫ વર્ષ

ssc mts 2023 syllabus ssc mts vacancy 2023 in hindi ssc mts 2023 total vacancy ssc mts 2023 sarkari result ssc mts 2023 syllabus pdf ssc mts salary ssc.nic.in mts ssc mts 2023 age limitમહત્વની લિંકો-

સત્તાવારસુચનાઓ માટે અહિં ક્લિક કરો.

ઓનલાઇન અરજીઓકરવા માટે અહિં ક્લિક કરો

 

લાયકાત ધરાવતા ઉમેદવારોને જરૂરી સલાહ છે કે, ઉપર આપેલ અધિકૃત સુચના વાંચવી જ જોઇએ અને તેના પછી જ તમારે ઉપર આપેલ અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરવી. અથવા નજીકના સાયબર કાફે પર જઇને ફોર્મ ભરવું પડશે અને જરૂરી દસ્તાવેજો સાથે રાખી આ એપ્લિકેશન ઓનલાઇન કરવું.

સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી ખુબજ મોટી છે તેથી ફોર્મ ભરો અને આ ભરતીની માહિતી તમારા બધા પરિચિતોને તથા મિતત્રોને પણ શેર કરજો જેથી કરી કોઇ મિત્ર રહી  ન જાય.

કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત/ સુચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરીને જ ફોર્મ ભરવાનું આગ્રહ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *