સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સરકારના જુદા જુદા પરિપત્રો અહીથી વાચો.

By | September 25, 2022

 સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સરકારના જુદા જુદા પરિપત્રો અહીથી વાચો.

તા-૨૪/૦૯/૨૦૨૨ ના રોજ જાહેર થયેલા પરિપત્રો ડાઉનલોડ કરો અહીંથી

Table of Contents

Gujarat-update-paripatraVarious circulars of Gujarat government released recently under the compensation issues of government employees.

સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત સરકારના જુદા જુદા પરિપત્રો.


સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો બાબત

કુટુંબ પેન્શન યોજના 2009: સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. 

 

મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

 

2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.

કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે

2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે

સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય લેવાયો

ઉચ્ચતર પગારની માંગ સ્વીકારાઈઉચ્ચત્તર પગાર ધોરણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો

 

મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા અપાશે

સરકારી કર્મીઑની પરીક્ષાને લઈ ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરવાનો નિર્ણય કરાયો.

CCCની મુદ્દતમાં વધારો કરાયો.

ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે.

જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નિવેદન.

ગુજરાતના શિક્ષકો માટે મહત્વનો નિર્ણય થયા છે

15 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું.

 

જૂની પેન્શન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો

 

કેન્દ્રનો ૨૦૦૯નો કુટંબ પેન્શનનો ઠરાવ. 

કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જુની પેન્શન યોજનામાં સમાવેશ કરવા બાબત 

CPFમાં ૧૦%ના બદલે ૧૪% સરકાર દ્વારા ઉમેરવા

 

૭મા પગારપંચના બાકી ભથ્થાં તા.૧૧/૧/૨૦૧૬ની અસરથી લાગુ કરવા 

કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા.

 

રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવી.

 

તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.
 

શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦,૨૦,૩૦ નું ઉ.પ.ધો. આપવા બાબત

 

ઉ.પ.ધો.માં ૧૦,૨૦,૩૦ આપવા માટેનો ઠરાવ કરવો.

 

મેડીકલ ભથ્થું ૩૦૦ના બદલે સાતમા પગારપંચ મુજબ ૧૦૦૦ કરવામાં આવશે.

 

ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવા બાબત. 

 હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે.

૪૫ વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.

 

જે પરીક્ષા લેવાઈ હોઈ તેવા કિસ્સામાં ઉ.પ.ધો.નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે. પૂર્વ સેવા તથા ખાતાકિય પરીક્ષામાં ૬૦%એ મુક્તિ દૂર કરી ૫૦%એ પાસના બદલે ૪૦% કરવા અને પરીક્ષામાં પ વિષયના બદલે ૩ વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું.

 

૫૦%એ પાસ કરવું તથા અંગ્રેજી વિષય રદ કરવા સંમત. ઠરાવની તારીખથી અમલ થશે.

 

કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો. 

વ્યાજ દરમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાના બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તા કરવા સંમત. અંદાજીત ૬ લાખ રૂપિયા જેવો ફાયદો થાય.

 

તા-૨૪/૦૯/૨૦૨૨ ના રોજ જાહેર થયેલા પરિપત્રો ડાઉનલોડ કરવા નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો

સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો અંતર્ગત સરકારી કર્મચારીઓ માટે તા-૨૪/૦૯/૨૦૨૨ના રોજ જાહેર થયેલા જુદા જુદા પરિપત્રોઅહીથી જુઓ.

 

CCC મુદત વધારવા નો પરિપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

 

જુથ વીમા પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨ .. ડાઉનલોડ માટે ક્લિક કરો 

 

કુટુંબ પેન્શન યોજના પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

મેટરનિટી લીવ પરિપત્રો તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

 

મુડિકૃત રૂપાંતર પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

 

મેડિકલ એલાઉન્સ પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

 

ઓન ડ્યુટીએ મૃત્યુ પામે ત્યારે ઉચ્ચક નાણાકીય સહાય  પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 


મુસાફરી ભથ્થા બાબતનો પરિપત્ર તા-૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો.


ઘરભાડા બાબતનો પરિપત્ર તા-૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *