Indian Air Force Intrested Candidates can Apply for 317 vacancies, Til December 30, 2021

By | December 12, 2021

 Indian Air Force Intrested Candidates can Apply for 317 vacancies, Til December 30, 2021


દેશની સેવા કરવાની તક:ઇન્ડિયન એરફોર્સમાં 317 જગ્યા પર વેકેન્સી, 30 ડિસેમ્બર, 2021 સુધીમાં ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો.

ઈન્ડિયન એરફોર્સે ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ફ્લાઈંગ બ્રાન્ચ અને પર્મેનન્ટ કમિશન અને શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ઓફિસરની જગ્યા માટે અરજી માગી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે IAFની ઓફિશિયલ વેબસાઈટ પર અપ્લાય કરી શકે છે. આ જગ્યા પર અપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે.

કુલ સંખ્યા:317

મહત્ત્વપૂર્ણ તારીખ

પ્રોસેસ શરૂ થયાની તારીખ: 1 ડિસેમ્બર, 2021

અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર, 2021

લાયકાત:

લોજિસ્ટિક્સ: ઉમેદવાર માન્ય સંસ્થામાંથી 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ.

ફ્લાઈંગ બ્રાન્ચ: ઉમેદવાર 50% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ 12 પાસ હોવા જોઈએ. માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે BE/B Techની ડિગ્રી પણ હોવી જોઈએ.

ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચ: ઉમેદવાર ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે મેથ્સ અને ફિઝિક્સમાં ધોરણ 12 પાસ હોવા જોઈએ. માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે BE/B Techની ડિગ્રી પણ હોવી જોઈએ.

ગ્રાન્ડ ડ્યુટી બ્રાન્ચ એડ મિનિસ્ટ્રેશન: ઉમેદવાર કોઈ પણ માન્ય સંસ્થામાંથી 50% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ.


એપ્લિકેશન ફી

ઉમેદવારને એપ્લિકેશન ફી માટે 250 રૂપિયા ભરવા પડશે. આ માટે કોઈ ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવામાં નહીં આવે.

કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, ઓફિસર્સ ઇન્ટેલિજન્સ રેટિંગ ટેસ્ટ અને પિક્ચર પર્સેપ્શન એન્ડ ડિસ્કશન ટેસ્ટ, સાઈકોલોજિકલ ટેસ્ટ અને ગ્રુપ ડિસ્કશન/ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવે છે.

સેલરી

ફ્લાઈંગ ઓફિસર: 56, 100 રૂપિયાથી 1,77,500 રૂપિયા.

મહત્વની લોકો:

સત્તાવાર જાહેરાત અને સૂચના પત્ર માટે.

ફોર્મ ભરવા માટે:- અહી ક્લિક કરો

Join our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *