ગુજરાતનું એક માત્ર વિશ્વસનીય કરંટ અફેર મેગેઝીન । ગુજરાત પાક્ષિક । Gujarat Pakshik Gujarat’s No-1 Current affairs

Gujarat Pakshik Current Afaur  |  Download Gujarat Pakshik pdf.

Gujarat Pakshik  Gujarat’s No-1 Current affairs

ગુજરાત પાક્ષિક સામયિક


ગુજરાતનું એક માત્ર વિશ્વસનીય કરંટ અફેર મેગેઝીન

           


               
   Gujarat Pakshik તથા Gujarat Rojagaar Samachar 
એ ગુજરાતના માહિતી ખાતા દ્વારા gujaratinformation.net ઉપર દર ૧૫ દિવસે  ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું સામાયિક છે. જેમાં ગુજરાત રાજ્યની તાજેતરની યોજનાઓ તથા વિકાસને લાગતી માહિતી તથા નોકરીઓ સંબંધિત માહિતી સાથે  ગુજરાતના દર પંદર દિવસોમાં કરંટ અફેર સૌથી પહેલા પૂરું પાડતું એક   માત્ર પ્રકાશન છે. ઘણા વિદ્યાર્થઓ દર ૧૫ દિવસે આ Gujarat Pakshik pdf Download કરે છે. આજના સ્પર્ધાત્મક યુગમા સરકારી નોકરી મેળવવી સરળ નથી. વિદ્યાર્થીઓએ પોતાની જાતને પરીક્ષા માટે તૈયાર કરવુ પડશે, 

જેથી તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે. આ તબક્કેતેમને તાજેતરના કરંટ અફેરની જરૂર પડશે જે તેમને ગુજરાત સરકારની નવી નવી યોજનાઓ, જાહેર સેવા તથા રોજગારને લાગતી માહિતી તથા ખેતી, આરોગ્ય અને શિક્ષણને લગતી માહિતી વિશે સરળ ભાષામા જણાવાય છે. 

ગુજરાત પાક્ષિક વિદ્યાર્થીઓને તાજેતરના ગુજરાતના કરંટ અફેરના ભાગ રૂપે ઘણુંજ ઉપયોગી નીવડે છેતે ગુજરાતમાં પખવાડિયામાં થયેલ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરે છે અને તે વિષયો તમામ પરીક્ષામાં હોય છે. લગભગ તમામ પરીક્ષાઓની જેમકે, GPSC, Class-1,2 વગેરેની તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી માટે આ Pakshik સામયિક pdf એ વરદાન રૂપ સાબિત થઈ શકે છે.

તમામ પરિક્ષાઓમાં ઉપયોગી એવી કમ્પ્યુટરની શોર્ટ કટ કી જાણવા માટે: અહિં ક્લિક કરો

                      ગુજરાત પાક્ષિક સામાયિકગુજરાતના માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવતું સામાયિક છે. જે ગુજરાતની તાજેતરની યોજનાઓ અને ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા  નવીનતમ વિકાસના કામો તથા વિવિધ કાર્યક્રમોની માહિતી આપતું એક માત્ર ગુજરાતનું વિશ્વસનીય સામયિક પ્રકાશન છે કે જે દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અચૂક પણે કામ લાગે છે. આ સામયિક નો નિરંતર અભ્યાસ કરવાથી કરેન્ટ અફર્સ ટોપિક ખુબજ સારી રીતે કવર કરી શકાય તેમ છે. 

તમામ પરીક્ષાઓમાં ઉપયોગી એવી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ માટે અહિ કલિક કરો

ખાસ કરીને આ પ્રકાશ એ તલાટી કમ મંત્રી, તથા ક્લાર્કની અને પોલીસ વિભાગની તથા ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની સમિતિઓ દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓ તથા GPSC, UPSC માં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. ગુજરાત પાક્ષિક સામાયિકના દર મહિનામાં બે અંકો પ્રકાશિત કરવામાં આવે છે. અને આ અંકો નીચે આપેલી લિંક પરથી Gujarat Pakshik Download કરી શકાય છે. નીચે સ્ક્રોલ કરો અને તારીખની બાજુમાં આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ગુજરાત પાક્ષિકના અંકના pdf ડાઉનલોડ કરો.             

                    અમે સૌ પ્રથમ ગુજરાત પક્ષિક તમારી સમક્ષ રજૂ કરીશું. પરીક્ષાઓની તૈયારીના આ પ્રવાસમાં Tribal Village Solutions (Techvalvi) તમારી સાથે છે અને તમને આ વર્ષે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા તમોને અત્યારથી જ સુભેચ્છા પાઠવીએ છીએ.

                    તો અમારી સાથે જોડાયેલા રહો અને આવનારી પરીક્ષાની અપડેટ મેળવતા રહો અને સારી સફળતાની તૈયારી કરો. જો તમને પોસ્ટ ગમે તો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર  કર કરવાનું ભૂલતા નય.

Gujarat-Pakshik, ગુજરાત-પાક્ષિક
Download Gujarat pakshik 
ગુજરાત પાક્ષિક (01/10/2022) Download
ગુજરાત પાક્ષિક (16/09/2022) Download

ગુજરાત પાક્ષિક (01/09/2022) Download
ગુજરાત પાક્ષિક (16/08/2022) Download
ગુજરાત પાક્ષિક (01/08/2022) Download
ગુજરાત પાક્ષિક (16/07/2022) Download
ગુજરાત પાક્ષિક (01/07/2022) Download
ગુજરાત પાક્ષિક (16/06/2022) Download
ગુજરાત પાક્ષિક (01/06/2022) Download
ગુજરાત પાક્ષિક (16/05/2022) Download
ગુજરાત પાક્ષિક (04/05/2022) Download

ગુજરાત પાક્ષિક (16/04/2022) Download

ગુજરાત પાક્ષિક (01/04/2022) Download

ગુજરાત પાક્ષિક (16/03/2022) Download
ગુજરાત પાક્ષિક (01/03/2022) Download
     

ગુજરાત પાક્ષિક (16/02/2022) Download
     


ગુજરાત પાક્ષિક (01/02/2022) Download

ગુજરાત પાક્ષિક (16/01/2022) Download

ગુજરાત પાક્ષિક (01/01/2022) Download

ગુજરાત પાક્ષિક (01/11/2021) Download

ગુજરાત  પાક્ષિક (16/10/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/10/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/09/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/09/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/08/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/08/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/07/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/07/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/06/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/06/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/05/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/05/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/04/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/04/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/03/2021)  Download

ગુજરાત પાક્ષિક (16/01/2021)  Download

ગુજરાત પાક્ષિક (01/01/2021)  Download

ગુજરાત પાક્ષિક 

(All ISSUE_2020)  Download

ગુજરાત પાક્ષિક 

(All ISSUE_2019)  Download

ગુજરાત પાક્ષિક 

(All ISSUE_2018)  Download

ગુજરાત પાક્ષિક 

(All ISSUE_2017)  Download

ગુજરાત પાક્ષિક 

(All ISSUE_2016)  Download

Leave a Comment

error: Heppy to Help !!