ગુજરાત બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો, ઘરેબેઠા કરો પ્રેકટીસ; બોર્ડની પેપરસ્ટાઇલ મુજબ

By | January 27, 2023

 SSC PRACTICE PAPER 2023: બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો, ઘરેબેઠા કરો પ્રેકટીસ; બોર્ડની પેપરસ્ટાઇલ મુજબ

 

SSC Practice Paper 2023: ધોરણ 10 મોડેલ પ્રેકટીસ પેપર 2023 download: SSC PRACTICE PAPER PDF DOWNLOAD: SSC QUESTION PAPER 2023 PDF:

Table of Contents

માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ લેવાનારી હોય છે. અત્યારે મોટાભાગની શાળાઓમા અભ્યાસક્ર્મ પુરા થઇ ગયા હોય છે અને વિદ્યાર્થીઓ પ્રેકટીસ પેપરો શોધી પેપર લખવાની પ્રેકટીસ કરતા હોય છે. આ પોસ્ટમા ધોરણ 10 SSC બોર્ડ ની પેપર સ્ટાઇલ મુજબ ગુજરાતની ખ્યાતનામ અને સારી સ્કુલો તથા કોચીંગ ક્લાસના નિષ્ણાંત શિક્ષકોએ બનાવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકેલા છે. આ પ્રેકટીસ પેપર ફ્રી ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓ પ્રેકટીસ કરી શકશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પ્રેકટીસ પેપર 2023

રાજ્યનું નામ:            ગુજરાત

શિક્ષણ બોર્ડ:            ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત

ધોરણનું નામ:           માધ્યમિક શાળા. (SSC), ધોરણ ૧૦

ભાષાના વિષયો:        અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત

શૈક્ષણિક વિષયો:       ગણિત, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન

પરીક્ષા તારીખ:         ૧૪ માર્ચથી    

સત્તાવાર વેબસાઈટ:   www.gseb.org      

ssc gd question paper 2023 ssc gd question paper 2023 pdf download in hindi ssc gd question paper 2023 pdf download ssc gd question paper 2023 pdf download in english ssc paper 2023 date ssc sample paper 2023 class 10 ssc paper pattern 2023 pdf download telangana std 10 paper set 2023 pdf download

SSC PRACTICE PAPER 2023

અહિં બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રેકટીસ પેપરોની pdf આપેલી છે. જે દરેક એકેડેમીવાઇઝ તથા વિષયવાઇઝ છે. જે ડાઉનલોડ કરી આપ પ્રેકટીસ કરી શકસો.

  • SSC બોર્ડ ગણિત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ ગુજરાતી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ અંગ્રેજી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ હિન્દી પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સંસ્કૃત પ્રેકટીસ પેપર 2023
  • SSC બોર્ડ સામાજિક વિજ્ઞાન પ્રેકટીસ પેપર 2023

 

SSC PRACTICE PAPER PDF DOWNLOAD

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર:        અહિં ક્લીક કરો

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના 5 પેપર: 

 અહિં ક્લીક કરો

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર કુલ 38 પેપરો:  

અહિં ક્લીક કરો

ધોરણ ૧૦ પ્રેકટીસ પેપર દરેક વિષયના ૩ પેપર + IMP પ્રશ્નો:        અહિં ક્લીક કરો

         

 

 

 

Join our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *