કોરોના વેક્શિનેશનની સર્ટીફિકેટ તમારા મોબાઈલમા ડાઉનલોડ કરો વોટ્સેપ મારફતે……

By | January 18, 2022

How to Download COVID 19 Vaccine Certificate via WhatsApp

How-to-download-Covid-vaccine-certificate-on-WhatsApp

હામલા ચાલતા  કોરોના વાયરસ રોગચાળા વચ્ચે તમે કોઈ જાહેર જગ્યા અથવા મોટી સિનેમામાં તથા શોપિંગ મોલમાં જવા માંગતા હોવ તો તમારે સાથે તમારી કોરોનાની રસી લીધેલાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવુ પડતુ હોય છે. તેના વગર એન્ટ્રી મળશે નહિં, તો  હવે તમારે કોરોના રસીની સર્ટીની  જરૂર પડશે. આવી સ્થિતિમાં, તમારે આ માટે કોરોના રસી પ્રમાણપત્રની જરૂર છે. તમે અગાઉ આ સર્ટિફિકેટ Cowin પોર્ટલ અને Aarogya Setu App પરથી ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે તમે તેને વોટ્સએપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. 

હવે સવાલ એ છે કે તેને વોટ્સએપ પરથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે, તો અમે તમારા માટે જવાબ લાવ્યા છીએ. ચાલો જાણીએ કે WhatsApp માંથી કોરોના રસીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું


How to Download COVID 19 Vaccine Certificate via WhatsApp


ડાયરેક્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની લીન્ક


  • તમારા કોન્ટેક્ટ માં 9013151515 નંબર એડ કરો અથવા ઉમેરો. My_Gov_Corona‌‌_Helpdesk નામ આપો અથવા તમે ધારો તે નામ આપી શકોછો.
  • વોટ્સએપ ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.
  • Download Certificate લખીને મોકલો.
  • તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.
  • વોટ્સએપ માં આ OTP આપો.
  • તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.
  • જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો.
  • સર્ટિફિકેટ આવી જશે જે ડાઉનલોડ કરી રાખો જેથી જરૂર પડે ત્યારે કોઈને બતાવી શકાય.

Whatsapp Helpdesk પર જવા અહી ક્લિક કરો


કોરોના રસીનું પ્રમાણપત્ર વોટ્સએપ પરથી કેવી રીતે ડાઉનલોડ કરવું તેનો વિડીયો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *