Spreadsheet in CCC માટેની સંપુર્ણ માહિતી 2024.
Spreadsheet in CCC માટેની સંપુર્ણ માહિતી 2024. CCC પરીક્ષા માટે સ્પ્રેડશીટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ. સ્પ્રેડશીટ શુ છે. what is Spreadsheet in CCC: સ્પ્રેડશીટ (Spreadsheet) એ એક પ્રકારનું સોફ્ટવેર છે જે ડેટા સંગઠિત (organize), ગાણિતિક ગણતરી (calculations) અને વિશ્લેષણ (analysis) માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સામાન્ય રીતે પંક્તિઓ (Rows) અને કોલમ્સ (Columns) ના નેટવર્કથી બનેલું હોય … Read more