GTU Apply For CCC || Gujarat University, MSU CCC Application started.

By | November 22, 2021

GTU Apply For CCC || Gujarat University, MSU CCC Application started.

 છું તમારે CCC ની પરીક્ષા પાસ કરવા માટે બાકી છે તો હમણાજ ફોર્મ ભરો અહીથી.

Gujarat University, MSU, GTU apply For CCC Exam Registration.

CCC Exam Registration Go through complete instructions for online CCC Exam Registration ( Gujarati / English ) You have to register to fill the application form

અમારી સાથે જોડાઓ

 

                                    CCC એ ગુજરાત રાજ્ય સરકારની વર્તમાન નોકરીમાં બઢતી, ઉચ્ચ પગાર ધોરણ અને નિયમિત કરવા માટે જરૂરી કમ્પ્યુટર પરીક્ષા છે. રસ ધરાવતા ઉમેદવારોએ આપેલ સમય મર્યાદામાં તેમના ભરેલા અરજી ફોર્મ સબમિટ કરવાના રહેશે. અહિ જુદી જુદી યુનિવર્સિટિની કેવી કે,Gujarat University, MSU, GTU   વગેરેની  લિંક મુકવામાં આવેલ છે. જેના થકી અરજી ફોર્મ ભરી શકાય છે. તથા હોલ ટિકિટો પણ ડાઉનલોડ કરી શકાય છે.

Instruction For CCC

1.    Gujarat University Registration:- Apply Now

GTU Apply For CCC

GTU Apply For CCC

 

Registration Instructions 👉 Gujarat University

 

Online Registration 👉  Gujarat University

 

FOR GUJARAT UNIVERSITY ONLY

Admit Card / Hall Ticket

 Click Here to Download Admit Card / Hall Ticket

Result Sheet

Click Here to Download Score Card
Click Here for Notification & Result Sheet

 

તા-09/10/2022 નાં રોજ લેવાયેલ પરિક્ષાનુ થિયરી અને પ્રેકટિકલનું પરિણામ જુઓ અહીથી…


ગુજરાત યુનિવર્સિટીની મહત્વપૂર્ણ નોંધ:
 

મહેરબાની કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરતાં પહેલાં સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી પછી જ ફોર્મ ભરવાનું આગ્રહ રાખવો.
(Please read instructions carefully before calling helpline number.)


પ્રથમ ૧૨૦૦૦૦ ઉમેદવારોની અરજીઓ સ્વીકારવામાં આવશે.  ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી  ફોર્મ ભરવાની, તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની અને ફોર્મ સબમિટ કરવાના રહેશે..

 

સૌ પ્રથમ સબમિટ થયેલા ૧૨૦૦૦૦ અરજી ફોર્મની ગણતરી જ ધ્યાનમાં લેવામાં આવશે. એકવાર ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને SMS મળશે.

 

 

 2.   MSU CCC Registration:- For MSU Only

 

 

GTU apply For CCC
 

 

 

Online Registration 👉  MSU Apply Now

For Upcoming Exams Schedule

Click Here To see Exam Schedule 

 

Result Sheet 

 

Results Declared 17/08/2021 to 30/11/2021 New

જે ઉમેદવારોએ તા-૧૭/૦૮/૨૦૨૧ થી તા-૩૦/૧૧/૨૦૨૧ ની વચ્ચે એક્ઝામ આપી હોય તેવાઓને રિઝલ્ટ આવી ગયેલ છે. લિંક નીચે છે.

3.    GTU Registration:- For GTU Registration Closed

 

અપડેટ જાણવા અમારી સાથે જોડાઓ

 

       GTU apply For CCC
 
 

Admit Card / Hall Ticket 

Result Sheet

 ગુજરાત યુનિવર્સિટિમાં હાલ CCC નું રજીસ્ટ્રેશન બંધ છે. જેવુ ચાલુ થશે આપને જાણ કરવામાં આવે છે. તેના માટે તમારે Email subscription    કરી લેવુ જોઇએ. જેથી આપને નોટિફિકેશન મળતું રહે.
         Email subscription કરવા માટે વેબસાઇટમાંં JOIN US   નુ એક બોક્ષ  દેખાશે તેમા તમારુ Email ID નાખીને Subscribe બટન પર ક્લિક કરવાનું રહેશે. તેમ કરવાથી તમને તમારા મેઇલ ઇન્બોક્ષમાં એક ઇમેલ મળશે તેને કન્ફર્મ કરવાનું રહેશે.

4.    VNSGU SURAT CCC Registration:- For VNSGU Registration 

 
 હાલમાં VNSGU SURAT CCC Registration ચાલુ છે  ફોર્મ ભરવા અહીં ક્લિક કરો  

 

VNSGU-SURAT-CCC-registretion

 

 

Apply For CCC in VNSGU 

 
 

ફોર્મ ભરવા માટે Sign Up Here  ઉપર

ક્લિક કરવુ ત્યાર બાદ પોતાનિ ઇમૈલ આઇડી નાખીને પાસવોર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવુ ત્યાર બાદ લોગિન પેજ ઉપર આવીને ફરીથી લોગીન કરવુ (રજીસ્ટ્રેશન વખતે જે ઇમૈલ આપેલ હતી તે અને પાસવોર્ડ જે નાખ્યો હશે તે નાખવો) 

 
 

 

Category: ccc
Join our WhatsApp Group

One thought on “GTU Apply For CCC || Gujarat University, MSU CCC Application started.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *